divyang-jankalyan-charitable-trust

જાહેર અપીલ :

અંધજનોના લાભાર્થે અંધ ધ્વજ દિનનો ફાળો એકત્રિત કરવા બાબત

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ૧૪મી સપ્ટેમ્બર અંધ ઘ્વજ દિન તરીકે સમગ્ર દેશ માં ઉજવાય છે. આ દિવસે અંધજનોના લાભાર્થે સમાજ પાસે મદદ નો હાથ લંબાવવામાં આવે છે. દિવ્યાંગ જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ (Disable Welfare Charitable Trust) સુરત અંધજનોના કલ્યાણ માટે કાર્ય કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન કલ્યાણકારી પ્રવૃત્તિના ખર્ચને પહોંચી વળવા સામાજિક ભાગીદારી જરૂરી છે. નકલ મળનાર દરેકને નમ્ર અરજ છે કે આપણા તાબા હેઠળની સંસ્થા મંડળ કે અન્ય કોઈ જાહેર વ્યવસ્થા દ્વારા ફાળો એકત્ર કરી નીચેના બેંક ખાતામાં જમા કરાવી એ અંગેની પાક્કી રસીદ મેળવી લેવી.

&
ACCOUNT NUMBER 01610120206998
&
IFSC CODE VARA0289016

Disable Welfare Charitable Trust
Founder Secretary Shri Kaushik H Akbari
Mobile No.: 9909254355

Donate Generously to

Disable Welfare Charitable Trust

Scan & Donate

Change the Lives of Persons with Disabilities

As per Income Tax Act, 1961, it is mandatory to provide complete address and PAN for all donations above Rs. 10,000; and valid ID No. (Aadhaar, Voter ID, Driving License, TAN for all donations less than Rs. 10,000

Kindly intimate us your donation details including PAN or other IDs on

WhatsApp Us At 9909254355
Or

What People are Saying About Us

Our prime purpose in this life is to help blind people.
And if you can't help them at least don't hurt them.

Please donate! Your contribution is important for us.

Help our organisation to Support more and more needy people.